17 January 2024

Photo : Tv9 Gujarati

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું કાર્યાલય રામમય બન્યું છે.

Photo : Tv9 Gujarati

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે.

Photo : Tv9 Gujarati

સુરતમાં પણ ભાજપ દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

Photo : Tv9 Gujarati

સુરતમાં અનોખી રીતે પ્રાણપ્રતિસ્ઠાને લઈ તૈયારીઓ અને ઉજવણી ચાલી રહી છે.

Photo : Tv9 Gujarati

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસ પર લાઇટ શો કરવામાં આવ્યો.

Photo : Tv9 Gujarati

આ શોમાં ભગવાન શ્રી રામના ભવ્ય લેસર ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા.

Photo : Tv9 Gujarati

શ્રી રામના જુદા-જુદા સ્વરૂપ અને લીલાઓનું લાઇટ શો દ્વારા પ્રદર્શન કરાયું.

Photo : Tv9 Gujarati

આ સાથે, ભાજપ અને વડાપ્રધાન મોદીના પણ લેસર ચિત્રો પણ પ્રદર્શિત કરાયા.

Photo : Tv9 Gujarati

ભાજપના કાર્યાલય પર આ પ્રકારના ભવ્ય LED લાઇટિંગ શોએ આકર્ષણ જમાવ્યું છે.

Photo : Tv9 Gujarati

રામ મંદિર ખાતે યોજાનાર પ્રાણપ્રતિસ્ઠાને લઈ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે.