20 January 2024
ઘટતા માર્કેટમાં પણ કમાઇ શકશો સારો નફો
શોર્ટ સેલિંગ વિશે બહુ ઓછા લોકો જાણે છે
શોર્ટ સેલિંગમાં પહેલા શેર વેચી પછી તેને ઓછી કિંમતે ખરીદી શકાય
જે પણ તફાવત છે એટલે કે માર્જિન છેતે તમારી કમાણી છે.
પ્રશ્ન એ થાય છે કે શેર ખરીદ્યા વિના કેવી રીતે વેચી શકાય?
ટ્રેડિંગમાં આ સુવિધા બ્રોકર્સ તરફથી આપવામાં આવે છે
તમે કોઈ શોર્ટ સેલિંગથી વેચો છો,તો ખરેખર બ્રોકર પાસે રાખેલા શેરને વેચો છો
જેમ કે 1000 રૂપિયામાં શેર વેચી, 800 રૂપિયામાં ખરીદ્યો, તો 200 રૂપિયા નફો છે
નોંધ-ધ્યાનમાં રાખો કે આ ટ્રિકથી નફો મર્યાદિત મળે છે, પરંતુ નુકસાન અમર્યાદિત હોઈ શકે છે.
More
Stories
સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?
પ્રિયંકાએ દીકરી સાથે કરી પુજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર