Photo : Instagram

18 January 2024

 દેશી ગર્લનો વિદેશમાં ભારતીય પ્રેમ

18 January 2024

Photo : Instagram

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની પુત્રી માલતી મૈરી 2 વર્ષની થઈ 

18 January 2024

Photo : Instagram

પ્રિયંકા અને નિકે તેમની પુત્રીના જન્મદિવસ પર પૂજાનું આયોજન કર્યું હતું

18 January 2024

Photo : Instagram

 આ અવસર પર બોલિવુડની દેશી ગર્લ પોતાના પરિવાર સાથે ભગવાનની પુજા કરતી જોવા મળી 

18 January 2024

Photo : Instagram

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની પુત્રી માલતી ક્યુટ છે

18 January 2024

Photo : Instagram

માલતીના જન્મદિવસ પર પરિવારે કરી હતી ખાસ પૂજા

18 January 2024

Photo : Instagram

ચાહકોએ કહ્યું આ છે અસલી સંસ્કાર

18 January 2024

Photo : Instagram

માલતી મેરી ચોપરા ફૂલોની માળા સાથે પોઝ આપતી જોવા મળી

18 January 2024

Photo : Instagram

માલતીએ કપાળ પર ચાંદલો કર્યો છે

હ્રતિક રોશન-દીપિકા પાદુકોણ એક્શનમાં જોવા મળ્યા