19 જાન્યુઆરી 2024

બે ગોલ્ડન ડક,  ટીમ ઈન્ડિયામાં કેવી રીતે કરશે કમબેક?

Pic Credit - BCCI

Pic Credit - BCCI

અજિંક્ય રહાણેએ  ફરી એકવાર નિરાશ કર્યા

Pic Credit - BCCI

રણજી ટ્રોફીમાં સતત  બીજી વાર ગોલ્ડન ડક પર  થયો આઉટ

Pic Credit - BCCI

રણજી ટ્રોફીમાં  મુંબઈની કપ્તાની કરી રહ્યો છે અજિંક્ય રહાણે

Pic Credit - BCCI

કેરળ સામે પહેલા જ બોલ પર અજિંક્ય રહાણે થયો આઉટ

Pic Credit - BCCI

આંધ્રપ્રદેશ સામે પણ  પહેલા જ બોલ પર  રહાણેએ વિકેટ ગુમાવી હતી

Pic Credit - BCCI

અજિંક્ય રહાણે  ટીમ ઈન્ડિયામાંથી  બહાર ચાલી રહ્યો છે

Pic Credit - BCCI

રહાણેએ અંતિમ ટેસ્ટ  વેસ્ટ ઈન્ડિઝ સામે  જુલાઈ 2023માં રમી હતી

Pic Credit - BCCI

આવા ફોર્મ સાથે રહાણેનું  ટીમ ઈન્ડિયામાં કમબેક  કરવું મુશ્કેલ

અફઘાનિસ્તાન સાથે નથી થઈ ચીટિંગ, જાણો કેવી રીતે રોહિત શર્મા બીજી સુપર ઓવરમાં પણ બેટિંગ કરવા આવ્યો?