08 Aug 2024
રિયાનાએ પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. ઈન્સ્ટા પર તેણે એક ફોટો શેર કર્યો જેમાં સ્ટ્રોબેરી અને ચિયા સીડ્સ પુડિંગ સાથે ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. હેલ્ધી હોવા ઉપરાંત તે હળવો ખોરાક પણ છે.

રિયાનાએ એક વીડિયો શેર કર્યો જેમાં તે કાજુ અને અન્ય વસ્તુઓમાંથી પીણું બનાવતી જોવા મળી હતી. આવા પીણાં ન માત્ર એનર્જી આપે છે પરંતુ તેને પીવાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આપણે ખાવાની લાલસાથી બચી શકીએ છીએ.