1 માર્ચ 2025

રવિ શાસ્ત્રીને  BCCI તરફથી  કેટલું પેન્શન મળે છે?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ભૂતપૂર્વ ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે

Pic Credit - PTI/Instagram/Getty

BCCI અનેક  ભૂતપૂર્વ ખેલાડીઓને  દર મહિને પેન્શન આપે છે

Pic Credit - PTI/Instagram/Getty

BCCI પેન્શન સ્કીમમાં ખેલાડીઓને મેચ પ્રમાણે અલગ-અલગ પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ BCCI તરફથી આ પેન્શન મેળવવાના હકદાર ખેલાડીઓમાં એક છે

Pic Credit - PTI/Instagram/Getty

પણ સવાલ એ છે કે રવિ શાસ્ત્રીને BCCI તરફથી કેટલું પેન્શન મળે છે? અને  શું શાસ્ત્રીને ભૂતપૂર્વ કોચ  તરીકે પેન્શન મળે છે?

Pic Credit - PTI/Instagram/Getty

BCCI તરફથી ફક્ત ભૂતપૂર્વ ખેલાડીઓને જ પેન્શન મળે છે, ભૂતપૂર્વ કોચને નહીં

Pic Credit - PTI/Instagram/Getty

25 થી વધુ ટેસ્ટ મેચ રમનારા ભૂતપૂર્વ ખેલાડીઓને દર મહિને 70,000 રૂપિયા પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

રવિ શાસ્ત્રી 25 થી વધુ ટેસ્ટ મેચ રમ્યો છે એટલે તેને  દર મહિને 70,000 રૂપિયા  પેન્શન મળે છે

Pic Credit - PTI/Instagram/Getty