27/1/2024

ભારતના મોટા શહેરમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે

વિકાસ અને ગતિનું બીજું નામ એવી મેટ્રો ઝડપી જીવન માટે યોગ્ય છે

જો કે 24 કલાક ચાલતી આ દુનિયામાં મેટ્રો ટ્રેન 24 કલાક ચાલતી નથી

મેટ્રોનો રનિંગ ટાઈમ મોટે ભાગે સવારે 6 થી 10 અથવા 11 વાગ્યાનો છે

દિલ્હીમાં મેટ્રો 6 થી 11.30 સુધી ચાલે છે

એકપણ શહેરમાં રાત્રે મેટ્રો ટ્રેન દોડતી નથી

મેન્ટેનન્સ અને ટ્રાયલ વર્કના કારણે મેટ્રો રાત્રે દોડતી નથી

મેટ્રોને સરળતાથી ચલાવવા માટે તેની દૈનિક જાળવણી  જરુરી

રાત્રે મુસાફરોની અવરજવર અટકે છે, ત્યારે મેટ્રોનું થાય છે મેઇન્ટેનન્સ

તેના ટ્રેકને પણ યોગ્ય રીતે ચલાવવાની કાળજી લેવામાં આવે છે