20/1/2024

ખુબ જ સુંદર છે શોએબ મલિકની નવી પત્ની સના જાવેદ, જુઓ તસવીરો

Pic - instagram

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની નવી પત્ની સના જાવેદ એક ટીવી એક્ટ્રેસ છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી લોકપ્રિય છે.

Pic - instagram

શોએબ મલિકે સના જાવેદ લગ્ન કરી લીધા છે જેના ફોટો હાલ વાયરલ થઈ રહ્યા છે 

Pic - instagram

આ તસવીરમાં સના બ્લેક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી દોષરહિત મેકઅપ, ખુલ્લા વાળ અને ઇયરિંગ્સમાં અદભૂત લાગે છે

Pic - instagram

હોલ્ટર નેક ટોપ અને જીન્સમાં સના જાવેદનો આ કેઝ્યુઅલ લુક પણ અદ્ભુત છે. ગળામાં લાઇટ ચેઇન, સનગ્લાસ અને સ્નીકર્સ દેખાવને પરફેક્ટ બનાવે છે.

Pic - instagram

સના જાવેદ ફ્લોરલ પ્રિન્ટ બોર્ડર સાથેના સૂટમાં સિમ્પલ સોબર લુકમાં પણ સુંદર લાગી રહી છે

Pic - instagram

સના જાવેદ બ્લ્યૂ એન્ડ વ્હાઈટ સલવારમાં સુંદર લાગી રહી છે

Pic - instagram

સના જાવેદ લેધર પેન્ટ અને બ્લેઝર સાથે ટોપમાં બોસ લેડી લુકમાં છે. 

Pic - instagram

બ્લેક અને ગ્રે કલર ડ્રેસમાં પણ હુસ્નની મલ્લિકા લાગી રહી છે સના જાવેદ

Pic - instagram