29 May 2025

સોનાને કાટ કેમ નથી લાગતો? 99% લોકો નથી જાણતા કારણ

Pic credit - google

સોનું એક એવી ધાતુ છે જે સદીઓથી લોકોના આકર્ષણનું કારણ બન્યું છે. તેના આભૂષણ લોકોને ખુબ જ પસંદ હોય છે

Pic credit - google

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનાને કાટ કેમ લાગતો નથી? આ પ્રશ્ન સરળ લાગે છે, પરંતુ તેનો જવાબ ખૂબ જ રસપ્રદ છે, જે 100 માંથી 99 લોકો જાણતા નથી

Pic credit - google

રાસાયણિક રીતે, સોનું એક "મેટલ ધાતુ" છે, જે હવા, ભેજ અને મોટાભાગના એસિડ અને રસાયણોના સંપર્કમાં હોવા છતાં રાસાયણિક રીતે સક્રિય થતું નથી.

Pic credit - google

આ જ કારણ છે કે સોનાને કાટ લાગતો નથી, તેની જગ્યા એ અન્ય ધાતુઓ જેમ કે લોખંડ ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે ઓક્સાઇડ બનાવે છે, જે કાટનું સ્વરૂપ લે છે.

Pic credit - google

પરંતુ સોનામાં ઓક્સિડેશન પ્રક્રિયા નહિવત્ છે, તેથી તેને ક્યારેય કાટ લાગતો નથી.

Pic credit - google

સોનાને એસિડ પ્રતિરોધક ધાતુ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે અન્ય ધાતુઓ એસિડના સંપર્કમાં આવવાથી નાશ પામે છે અથવા કાટ લાગે છે જ્યારે સોનું નાશ પામતુ નથી

Pic credit - google

આજ કારણ છે કે પ્રાચિન સમયમાં કે સંસ્કૃતિઓમાંથી મળેલા સોનાના આભૂષણો અને સિક્કાઓ હજુ પણ તેવી જ ચમક ધરાવે છે.

Pic credit - google

સોનું વીજળીનું સંચાલન ખૂબ સારી રીતે કરે છે આથી જ ઇલેક્ટ્રોનિક્સ સાધનોમાં તેનો ઉપયોગ કરવાથી તેમાં કાટ લાગતો નથી

Pic credit - google