28 May 2025

સ્પામ કોલ્સ બ્લોક કરવાની સરળ ટ્રિક, જાણી લેજો 

Pic credit - google

તમારા ફોનમાંથી, "START" લખો અને 1909 પર SMS મોકલો.

Pic credit - google

જવાબમાં, મળેલ લિસ્ટથી તમે જે કેટેગરીને બ્લોક કરવા માંગો છો તેનો કોડ (જેમ કે બેંકિંગ, હોસ્પિટાલિટી)નો કોડ મોકલો. DND 24 કલાકમાં ચાલુ થઈ જશે.

Pic credit - google

Jio માટે, MyJio એપ, સેટિંગ્સ, સેવા સેટિંગ્સ પર જાઓ, પછી Do Not Disturb માં કેટેગરી પસંદ કરો. ટેલિકોમ એપનો ઉપયોગ કરો

Pic credit - google

Airtel માટે, airtel.in/airtel-dnd પર જાઓ. કેટેગરીને બ્લોક કરવા માટે નંબર અને OTP દાખલ કરો.

Pic credit - google

VI માટે, discover.vodafone.in/dnd પર જાઓ અને વિગતો દાખલ કરો અને કેટેગરી પસંદ કરો.

Pic credit - google

BSNL માટે, "start dnd" લખો અને 1909 પર SMS મોકલો.

Pic credit - google

મેન્યુઅલી બ્લોક કરવા માટે ફોન એપમાં કોલ હિસ્ટ્રી ખોલો. સ્પામ નંબર પર ટેપ કરો અને "બ્લોક" પસંદ કરો.

Pic credit - google

અજાણ્યા કોલ્સ ફિલ્ટર કરો. ફોન એપમાં, સેટિંગ્સ, "કોલર ID અને સ્પામ" પર જાઓ. ત્યાં "ફિલ્ટર સ્પામ કોલ્સ" અને "કોલર અને સ્પામ ID જુઓ" ચાલુ કરો.

Pic credit - google