28 May 2025

ઘરમાં માછલી પાળવી કે ફિશ એક્વેરિયમ રાખવું શુભ કે અશુભ?

Pic credit - google

આજકાલ લોકો પોતાના ઘરને સજાવવા માટે બજારમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ લાવે છે.

Pic credit - google

મોટાભાગના લોકો શોખ તરીકે ઘરમાં માછલી પાળે છે. આ માટે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખે છે

Pic credit - google

ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં માછલી પાળવી કે ફિશ એક્વેરિયમ રાખવુ શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માછલી પાળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

Pic credit - google

જે ઘરમાં લોકો માછલી પાળે છે કે પછી ફિશ એક્વેરિયમ રાખે છે ત્યાં પૈસાની ક્યારેય કમી રહેતી નથી. તેમજ સુખ-સમૃદ્ધિ વધે છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે ઘરમાં માછલી રાખવાથી અને તેની સેવા કરવાથી કે ખવડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

Pic credit - google

ઘરમાં માછલી રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. આ સાથે ઘરમાં કે પરિવારમાં આવતી  મુશ્કેલીઓથી પણ રક્ષણ આપે છે.

Pic credit - google

ઘરમાં માછલી કે ફિશ એક્વેરિયમને પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે  છે.

Pic credit - google

તેમજ ઘરમાં નારંગી, પીળા, લાલ, સફેદ રંગની માછલી રાખવાથી પરિવારમાં ખુશી અને સ્નેહ વધે છે.

Pic credit - google

નોંધ: નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google