4 નવેમ્બર 2025 

ઘી બનાવતી વખતે નાગરવેલનું પાન નાખવાથી શું થાય છે? જાણો દેશી નુસ્ખો

Pic credit - wHISK

ભારતમાં આજે પણ, મોટાભાગના ઘરોમાં મહિલાઓ જાતે તાજું ઘી બનાવે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું છે.

Pic credit - wHISK

પરંતુ શું તમે જાણો છો કે ઘણા લોકો ઘી બનાવતી વખતે નાગરવેલનું  પાન પણ ઉમેરે છે? તો ચાલો જાણીએ આમ કરવાથી શું થાય છે

Pic credit - wHISK

ઘી બનાવતી વખતે નાગરવેલનું પાન ઉમેરવું એ એક જૂનો ઘરેલું ઉપાય છે તેનાથી અસંખ્ય ફાયદા છે.

Pic credit - wHISK

નાગરવેલના પાનના એન્ટીબેક્ટેરિયલ અને ફંગલ વિરોધી ગુણધર્મો ઘીને લાંબા સમય સુધી સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે.

Pic credit - wHISK

ઘી બનાવતી વખતે નાગરવેલનું પાન ઉમેરવાથી તે ઝડપથી બગડતું અટકે છે અને કુદરતી રીતે તેની શેલ્ફ લાઇફ વધે છે.

Pic credit - wHISK

ઘીમાં નાગરવેલનું પાન ઉમેરવાથી તેમા સ્વાદ અને કુદરતી સુગંધ આવે છે.

Pic credit - wHISK

આયુર્વેદ અનુસાર, નાગરવેલના પાનમાં કુદરતી પાચન અને ઠંડકના ગુણો હોય છે. જેનાથી ઘી પાચન માટે સરળ બને છે.

Pic credit - wHISK

નાગરવેલનું પાન ઘીમાંથી વધારાનો ભેજ શોષી લે છે, જે ઘી લાંબા સમય સુધી તાજુ રાખે છે.

Pic credit - wHISK