7 નવેમ્બર 2025 

ઘડિયાળ હંમેશા ડાબા હાથે કેમ પહેરવામાં આવે છે? જાણો કારણ

Pic credit - wHISK

લોકો પોતાની પર્સનાલિટીને વધારે સારી રીતે બતાવવા અને કોન્ફિડેન્શ રહેવા ઘડિયાળ પહેરે છે.

Pic credit - wHISK

ભલે તે સ્પોર્ટ્સ લુક હોય કે ફોર્મલ લુક, ઘડિયાળ વિના બધા લુક અધૂરા લાગે છે

Pic credit - wHISK

પરંતુ શું તમે જાણો છો કે ઘડિયાળ હંમેશા ડાબા હાથે કેમ પહેરવામાં આવે છે? જો નહીં, તો ચાલો જાણીએ

Pic credit - wHISK

ખરેખર, એવું માનવામાં આવે છે કે મોટાભાગના લોકો તેમના જમણા હાથથી કામ કરે છે, અને તેમનો ડાબો હાથ ઓછો એક્ટિવ હોય છે.

Pic credit - wHISK

ડાબા હાથ પર ઘડિયાળ પહેરવાથી તે સુરક્ષિત રહે છે અને સમય જોવાનું સરળ બને છે.

Pic credit - wHISK

ઘણા લોકો માને છે કે ઘડિયાળ ડાબા હાથ પર પહેરવામાં આવે છે જેથી ઘડિયાળને જમણા હાથથી સરળતાથી ફેરવી શકે છે આથી ડાબા હાથે પહેરે છે.

Pic credit - wHISK

તમે જોયું હશે કે લોકો કામ કરતી વખતે તેમના જમણા હાથથી લખે છે અને વારંવાર તેમના ડાબા હાથથી સમય જોતા રહે છે. આથી લોકો ડાબા હાથે જ ઘડિયાળ પહેરે છે.

Pic credit - wHISK

નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓ પર આધારિત છે. જેની TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી.

Pic credit - wHISK