7 February 2025

ઓફિસોમાં કેમ હોય છે પૈડા વાળી ખુરશી? આ નહીં જાણતા હોવ તમે

Pic credit - Meta AI

અભ્યાસ પૂરો કર્યા પછી દરેક વ્યક્તિ પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. કેટલાક પોતાની ઓફિસ ખોલે છે તો કેટલાક ઓફિસમાં કામ કરે છે.

Pic credit - Meta AI

પરંતુ બંને સંજોગોમાં લોકોએ ઓફિસે જવું પડે છે, તમે પણ કામ માટે ઓફિસ જતા હશો.

Pic credit - Meta AI

જો તમે ધ્યાન આપ્યું હોય તો ઓફિસમાં માત્ર પૈડા વાળી ખુરશીઓ જ રાખવામાં આવે છે, સાદી ખુરશીઓ હોતી નથી, તો તેની પાછળ શું કારણ છે?

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ કે હકીકતમાં, આવી ખુરશીઓ વધુ આરામદાયક હોય છે જેથી લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરી શકે.

Pic credit - Meta AI

આ સિવાય આવી ખુરશી તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકે છે.

Pic credit - Meta AI

એક કારણ એ છે કે તેઓ તમારા વજનને સામાન્ય ખુરશી કરતાં વધુ સારી રીતે ટેકો આપે છે.

Pic credit - Meta AI

તેમજ મોટાભાગની ઓફિસોની ટાઈલ્સ સામાન્ય ખુરશી મુકતા ખરાબ થઈ જાય છે આથી પૈડા વાળી ખુરશી મુકવામાં આવે છે

Pic credit - Meta AI

તેમજ સામાન્ય ખુરશી ઓફિસમાં ખસેડતા અવાજ કરે છે જ્યારે પૈડા વાળી ખુરશી આસાનીથી ખસી શકે છે અને અવાજ પણ કરતી નથી

Pic credit - Meta AI