28 January 2025

Elon Musk અને Sundar Pichai કયો ફોન વાપરે છે? જાણો કેટલી કિંમત

Pic credit - Meta AI

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીથી લઈને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સુધી, બધાએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

Pic credit - Meta AI

જ્યાં વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓના બોસ એક જ ફ્રેમમાં જોવા મળ્યા.

Pic credit - Meta AI

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં એલોન મસ્ક, અને ગૂગલના CEO સુંદર પિચાઈ એક જ ફ્રેમમાં બન્ને ફોન યુઝ કરતા દેખાયા હતા

Pic credit - Meta AI

ત્યારે તે બન્નેના હાથમાં જોવા મળેલો ફોન કયો છે અને તેની કિંમત શું છે ચાલો અહીં જાણીએ

Pic credit - Meta AI

ફોટામાં સુંદર પિચાઈ Google Pixel સિરિઝનો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. તે Pixel 9 સિરીઝના ટોપ એન્ડ ફોન જેવો દેખાય છે.

Pic credit - Meta AI

Google Pixel 9 Pro XL 5G ટોપ એન્ડ હેન્ડસેટ છે અને તેના 16GB રેમ વેરિઅન્ટની કિંમત 1,24,999 રૂપિયા છે.

Pic credit - Meta AI

એલોન મસ્ક પણ આ દરમિયાન ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા, તેમના હાથમાં જે ફોન દેખાયો તે  iPhone 16 Pro Max હોવાની શક્યતા છે.

Pic credit - Meta AI

ભારતીય બજારમાં iPhone 16 Pro Max ની કિંમત 1,84,900 રૂપિયા છે. આ કિંમતે 1TB સ્ટોરેજ વેરિઅન્ટ મળે છે.

Pic credit - Meta AI

બંને હેન્ડસેટ પોતપોતાના બ્રાન્ડના પ્લેગશીપ મોડેલ વાપરે છે. બંને ફોનમાં જબરદસ્ત કેમેરા સેટઅપ પણ છે.

Pic credit - Meta AI