31 july 2025

કઈ કંપનીનો Phone વાપરે છે અંબાણી પરિવારની નાની વહુ ?

Pic credit - AI

અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ લગ્ન બાદથી ઘણી ચર્ચામાં છે.

Pic credit - AI

​પણ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ કયો ફોન વાપરે છે?

Pic credit - AI

​તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં ખૂબ ઓછા લોકો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

Pic credit - AI

​રાધિકા મર્ચન્ટ પણ ભાગ્યે જ તેના સ્માર્ટફોન સાથે જોવા મળી છે.

Pic credit - AI

 પણ મળતી માહિતી મુજબ રાધિકા મર્ચન્ટ પણ નીતા અંબાણીની જેમ Apple iPhone વાપરે છે.

Pic credit - AI

આશ્ચર્યની વાત એ છે કે તે આઇફોન 15 કે 16 નહી, પણ તેના બદલે તે 4-5 વર્ષ જૂનું મોડેલ યુઝ કરે છે.

Pic credit - AI

જોકે, તે iPhone કયા મોડેલનો છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.

Pic credit - AI

કારણ કે રાધિકા મર્ચન્ટ પાસે જે ફોન છે તેમાં જૂના આઇફોન મોડેલની ડિસ્પ્લે છે. તે આઇફોન se, આઇફોન 8 અથવા આઇફોન 9 હોઈ શકે છે.

Pic credit - AI