28 september 2025

તવા પરથી ઉતારેલી ગરમ ગરમ રોટલી ખાવી જોઈએ કે નહીં? જાણો અહીં

Pic credit - wHISK

રોટલી ભારતીય આહારમાં એક મુખ્ય વસ્તુ છે. રોટલી ઘઉં, જુવાર, બાજરી અથવા ચણાના લોટમાંથી બને છે.

Pic credit - wHISK

રોટલી ખાવાના પોતાના અનોખા ફાયદા છે. તે શરીરને ઉર્જા અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. તેથી, તેના વિનાનો આહાર અધૂરો રહે છે.

Pic credit - wHISK

મોટાભાગના લોકોને તવા પરથી ઉતારેલી ગરમ ગરમ રોટલી ખાવાનું ગમે છે, જો તમે પણ આમ કરો છો તો આજથી આ આદત સુધારી દેજો.

Pic credit - wHISK

આયુર્વેદ નિષ્ણાત મુજબ તવા પરથી ઉતારેલી રોટલી તરત ના ખાવી જોઈએ. તેને રસોઈ કર્યા ના 2 થી 3 કલાક પછી ખાવી યોગ્ય છે.

Pic credit - wHISK

તવા પરથી ઉતારેલી રોટલી એસિડિટી અને ગેસની સમસ્યા થવાની સંભાવના વધુ હોય છે, તેથી રસોઈ કર્યાના 2 થી 3 કલાક પછી રોટલી ખાવાથી વધુ ફાયદો થાય છે.

Pic credit - wHISK

આ પદ્ધતિ રોટલી પચવવામાં સરળ બનાવે છે. તે નરમ અને સરળ રીતે પચે તે યોગ્ય બને છે.

Pic credit - wHISK

તવા પરથી ઉતારેલી રોટલી પેટ માટે વધારે હાનિકારક હોય છે. તેનાથી પેટમાં ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી આયુર્વેદા અનુસાર છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK