26 september 2025

ભગવાનની પૂજામાં વપરાતી અગરબત્તી અને ધૂપની રાખનું શું કરવું જોઈએ?

Pic credit - wHISK

જો તમે પૂજા કરો છો, તો તમે મંદિરમાં ભગવાનને અગરબત્તી, ધૂપ અને ફૂલો ચઢાવ્યા હશે. પૂજા પછી અગરબત્તી અને ધૂપની રાખનું તમે શું કરો છો.

Pic credit - wHISK

જો તમે મંદિરમાં પૂજા કર્યા પછી અગરબત્તી અને ધૂપની રાખને કચરામાં ફેકોં છો તો તે અશુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

મંદિરમાં પૂજા કરો છો અને અગરબત્તીની રાખ જમીન પર કે બીજે ક્યાંય પડે છે, તો તેને સાવરણીથી સાફ ન કરો, નહીં તો તમને પાપ લાગશે.

Pic credit - wHISK

એકવાર ભગવાન માટે અગરબત્તી પ્રગટાવવામાં આવે છે, ત્યારે તે સુંદર બને છે, અને પૂજામાં વપરાતી સામગ્રીનો અનાદર કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે.

Pic credit - wHISK

અગરબત્તીઓની રાખને એક પાત્રમાં મૂકો અને તેને પવિત્ર જળમાં પ્રવાહીત કરી દો.

Pic credit - wHISK

જો તમે અગરબત્તીની રાખને પવિત્ર જળમાં પ્રવાહીત ના કરી શકો તો છોડના કૂંડામાં નાખી દો.

Pic credit - wHISK

પૂજામાં વપરાતી અગરબત્તીની રાખ કોઈના પગમાં ના આવવી જોઈએ

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK