ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?

27 Sep. 2024

Credit: Istock

સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે જોડાયેલી અનેક રસપ્રદ કથાઓ આપે આપના બાળપણમાં વાંચી હશે.

Credit: Istock

વિદેશની જેમ ભારતમાં પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે અનેક સ્થળો પ્રખ્યાત છે. 

Credit: Istock

એમ તો નાના બાળકને પણ ખબર હોય છે કે ભારતમાં અરૂણાચલ પ્રદેશમાં સૌથા પહેલા સૂર્યોદય થાય છે. 

Credit: Istock

પરંતુ શુ આપને ખબર છે કે ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?

Credit: Istock

આજે અમે આપને સૂર્યાસ્ત સાથે જોડાયેલા સવાલ પર જવાબ આપશુ.

Credit: Istock

ભારતમાં સૌથી પહેલા જ્યા સૂર્યાસ્ત થાય છે તે સ્થળ ઘણુ પ્રખ્યાત છે. 

Credit: Istock

આથી બની શકે કે આપને સૂર્યાસ્ત વિશે અમુક તથ્યની જાણકારી ન હોય. 

Credit: Istock

જણાવી દઈએ કે ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લાના ગુહાર મોતીમાં થાય છે. 

Credit: Istock

સૌથી પહેલા સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ગુહાર મોતી ગામમાં થાય છે 

Credit: Istock