26 September  2024

Photo : Instagram

ગુજરાતી સિંગર જીગરદાન પાવરફુલ પર્ફોર્મર તરીકે જાણીતો છે

26 September  2024

Photo : Instagram

ગુજરાતી ફિલ્મોના ફેમસ ગાયક એવા જીગરદાન ગઢવી વિશે વાત કરીએ

Photo : Instagram

જીગરદાન ગઢવીએ ફિઝિયોથેરેપીમાં સ્નાતક પદવી મેળવી છે

Photo : Instagram

સિંગરે પ્રાથમિક શાળા હતા ત્યારથી ગીતો કંપોઝ કરવાનું શરૂ કર્યું

Photo : Instagram

ઈન્ડસ્ટ્રીમાં લોકો તેને 'જીગરા' ના નામથી ઓળખે છે.

Photo : Instagram

ભારતીય પ્લેબેક ગાયક, ગીતકાર, કલાકાર અને સંગીતકાર છે

Photo : Instagram

જીગરદાને ગુજરાતી સિનેમામાં હાર્દિક અભિનંદન ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું

Photo : Instagram

ગુજરાતી સિનેમામાં ફેમસ ગીતો માટે જાણીતો છે

Photo : Instagram

લવની ભવાઈ'ના ગીત 'વ્હાલમ આવો ને' થી લોકપ્રિયતા મળી હતી