3 February 2025

એક વાર ફોટો જોયા પછી થઈ જશે ગાયબ ! whatsappનું આ કમાલનું ફીચર

Pic credit - Meta AI

મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં ખાનગી રીતે ફોટા અથવા વીડિયો મોકલવા માટે 'વ્યૂ વન્સ' નામની સુવિધા છે.

Pic credit - Meta AI

આ ફીચરમાં મોકલવામાં આવેલા ફોટો અને વીડિયોને માત્ર એક જ વાર ઓપન કરીને જોઈ શકાશો

Pic credit - Meta AI

ફરી તેના પર ટેપ કરીને જોવાનો પ્રયાસ કરશો તો તે નહીં થાય , તેમજ જો તમે વિચારી રહ્યા હોવ કે ફોટો ઓપન કરી સ્ક્રીન શોટ લઈ લેશો તો તે પણ નહીં થઈ શકે

Pic credit - Meta AI

કારણકે વોટ્સએપના View Once આ ફીચમાં કોઈને ફોટો મોકલો છો તો સામેની વ્યક્તિ તેને એક જ વાર જોઈ શકે છે જે બાદ તે ફરી ઓપન નહીં થાય 

Pic credit - Meta AI

હવે આ ફીચરથી ફોટો મોકલવા માટે તમારે સૌથી પહેલા જે તે વ્યક્તિની ચેટ ઓપન કરવી પડશે 

Pic credit - Meta AI

જે બાદ તમે Message typeની સાઈડમાં કેમેરા ફીચર દેખાશે તેના પર ટેપ કરો

Pic credit - Meta AI

હવે તમને અહીં ફોટો પાડવાનો ઓપ્શન આવશે જો તમે જે તે વસ્તુનો ફોટો પાડી મોકલવા માંગો છો તે પાડી લો

Pic credit - Meta AI

ફોટો પાડ્યા પછી તમને નીચે Add Captionની બાજુમાં તમને 1 પર રાઉન્ડ દેખાશે જે Onceનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી ફોટો મોકલો

Pic credit - Meta AI

હવે અહીં તમારો મોકલેલો ફોટો સામેની વ્યક્તિ એક જ વાર જોઈ શકશે, જો કે, હવે લોકોએ તેમા પણ લૂપહોલ શોધી કાઢ્યા છે તેથી તે ફોટો બીજી વાર પણ જોઈ શકાય છે

Pic credit - Meta AI