19 Jan 2024
રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મળશે અક્ષત-ચોખાનું શું કરવું ?
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઘરે ઘરે અક્ષત (ચોખા) નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે
ચાલો જાણીએ કે આ અક્ષતનું શું કરવું જોઈએ
પૂજા-પાઠ, અનુષ્ઠાન કે ધાર્મિક કાર્યમાં અક્ષતનું વિશેષ મહત્વ છે
પ્રાચીન કાળમાં લોકો માંગલિક કાર્યમાં આમંત્રણ માટે પીળા ચોખા મોકલતા હતા
તમારા ઘરે આવેલા અક્ષતને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખતા આર્થિક લાભ થશે
દીકરીના લગ્ન થવાના હોય તો પિતાએ સૌભાગ્યના ઉપહાર તરીકે આપી શકાય
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીરનો પ્રસાદ બનાવી શકાય
શુભ કામ માટે જતા પહેલા આ ચોખાનું તિલક કરી શકાય
More
Stories
સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?
પ્રિયંકાએ દીકરી સાથે કરી પુજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર