12 ફેબ્રુઆરી 2024

 Virtual ATM એ એક કોન્સેપ્ટ છે,જે કાર્ડ વિનારોકડ ઉપાડવાની સુવિધા આપે છે

 Virtual ATMની મદદથી ફિઝિકલ ATM જેવી સુવિધા મળે છે

 ડિજિટલ ઉપયોગ વિના ફિઝિકલ ATM જેવી સુવિધા મળે છે

તે બેંકિંગની સગવડ,રેન્જ ઓફ બેનિફિટની સુવિધા સુરક્ષા વગર મુશ્કેલીએ આપે છે

આ ATM સ્થાનિક દુકાનદાર દ્વારા સંચાલિત કરી શકાય છે

વગર ATM મશીન વગર પણ રોકડ ઉપાડી શકાય છે

Virtual ATMથી નજીકની દુકાનમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે

ગ્રાહકો બેંક કે એટીએમ મશીનમાં ગયા વગર નાણાં ઉપાડી શકાય

આ સુવિધા વધુ સારી અને સુરક્ષિત માનવામાં આવે છે

OTP દ્વારા સુરક્ષિત રાખવામાં આવતા ઓનલાઈન છેતરપિંડી અટકાવી શકાય