05 ફેબ્રુઆરી 2024

કેન્સરથી બચવા માંગતા હોવ તો તમારા આહારમાં સામેલ કરો આ વસ્તુઓ

Courtesy : socialmedia

કેન્સર પણ વિશ્વની ખતરનાક બિમારીઓમાંની એક છે. ભારતમાં પણ તેના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે.

Courtesy : socialmedia

ખરાબ જીવનશૈલી અને ખાનપાનના કેન્સર થવાનું કારણ માનવામાં આવે છે.

Courtesy : socialmedia

ત્યારે તમારા આહારમાં આ વસ્તુઓ સામેલ કરીને તમે કેન્સરનું જોખમ ઘટાડી શકો છો.

Courtesy : socialmedia

 હાઈ ફાયબર હોય તેવા શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો

Courtesy : socialmedia

વધારે ચરબી યુક્ત ખોરાક ખાવાનું ટાળો. દિવસમાં માત્ર 25 થી 30 ગ્રામ ચરબી ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. આનાથી વધુ ચરબી ખતરનાક બની શકે છે

Courtesy : socialmedia

સિઝનલ ફળો તેમજ તેનો રસ તમારા આહારમાં રોજ સામેલ કરો

Courtesy : socialmedia

માછલીમાં ઓમેગા-3 હોય છે. તેના ગુણધર્મો કેન્સર વિરોધી છે. જો તમે નોન-વેજીટેરિયન છો તો માછલી આહારમાં સામેલ કરી શકો છો

Courtesy : socialmedia

તમારા આહારમાં મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું કરો. તેનું વધુ પડતું સેવન કેન્સરની સાથે સાથે અનેક રોગોને પણ આમંત્રણ આપી શકે છે.

Courtesy : socialmedia

 દારૂ અને સિગારેટના સેવનથી દૂર રહો. તે અનેક બિમારીઓને આમંત્રણ આપે છે. 

Courtesy : socialmedia