09 july  2024

 Photo : Twitter

વિરાટ કોહલીએ ગામડે બનાવ્યું 32 કરોડનું ઘર

09 july  2024

 Photo : Twitter

કોહલીએ ઘરને ડ્રીમ હાઉસ ગણાવ્યું છે

 Photo : Twitter

વિરાટ કોહલીનું આ ત્રીજું ઘર છે

 Photo : Twitter

કોહલીએ પોતાના ઘરની પહેલી ઝલક બતાવી 

 Photo : Twitter

વિરાટ કોહલીએ આ આલીશાન બંગલો અલીબાગમાં બનાવ્યો છે

 Photo : Twitter

વીડિયોમાં ઘરનું ઈન્ટિરિયર ખૂબ જ સુંદર દેખાય છે 

 Photo : Twitter

આ ઘરની કિંમત 30 કરોડ રુપિયા છે

 Photo : Twitter

આ ઘરને તૈયાર થતા 2 વર્ષનો સમય લાગ્યો છે

 Photo : Twitter

આ આલીશાન બંગલો રહેવા માટે તૈયાર છે