14 : February

13 જાન્યુઆરી 2025થી મહાકુંભનો પ્રારંભ થયો છે

Photo : Instagram

14 : February

 તેનુ સમાપન 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિના દિવસે થશે

Photo : Instagram

14 : February

વિરાજ ઘેલાણીએ મહાકુંભમાં સ્નાન કર્યું છે

Photo : Instagram

14 : February

મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરી રહ્યા છે

Photo : Instagram

 લોકો ઇન્ટરનેટ પર વિરાજને ખૂબ પસંદ કરે છે

Photo : Instagram

વિરાજને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે

Photo : Instagram

કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

Photo : Instagram

પોતાના રમુજી કન્ટેન્ટથી લોકોને હસાવનારા વિરાજે બોલિવૂડમાં પણ કામ કર્યું છે

Photo : Instagram

 વિક્કી કૌશલની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

Photo : Instagram