06 : February

Photo : instagram

 જસ્ટિન બીબર પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં

06 : February

Photo : instagram

કેનેડિયન ગાયકના છૂટાછેડાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે

06 : February

Photo : instagram

હોલીવુડના કેટલાક મીડિયા પોર્ટલે દાવો કર્યો છે કે જસ્ટિન બીબર અને તેની પત્નીના છૂટાછેડા થઈ શકે છે

06 : February

Photo : instagram

 જો કે,સિંગર અથવા તેની પત્ની તરફથી આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી

06 : February

Photo : instagram

જસ્ટિન બીબરની આદતોથી પત્ની હેલી કંટાળી  

06 : February

Photo : instagram

હેલીને નશામાં આવ્યા પછી જસ્ટિનની આદત પસંદ નથી

06 : February

Photo : instagram

હેલી પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતિત છે

06 : February

Photo : instagram

 હેલી તેના બાળકની સંપૂર્ણ કસ્ટડી માટે અરજી કરી શકે છે

Photo : instagram

બંન્ને 7 વર્ષ પહેલા 2018માં લગ્ન કર્યા હતા

Photo : instagram

 6 મહિના પહેલા હેલીએ દીકરાને જન્મ આપ્યો હતો