30 september 2025

ઘરના ઉંબરા પર સ્વસ્તિક કેમ દોરવામાં આવે છે? જાણો વાસ્તુ લાભ

Pic credit - wHISK

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું ખૂબ મહત્વ છે. તે દરેક શુભ પ્રસંગે દોરવામાં  આવે છે.

Pic credit - wHISK

મોટાભાગના લોકો તેમના ઘરના ઉંબરા પર સ્વસ્તિક બનાવે છે, તો તેની પાછળ કારણ અને લાભ શું છે ચાલો જાણીએ

Pic credit - wHISK

વાસ્તવમાં, શાસ્ત્રોમાં સ્વસ્તિકના ઘણા ફાયદાઓનું વર્ણન છે. તેને ઘરના ઉંબરા પર દોરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

Pic credit - wHISK

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના ઉંબરે સ્વસ્તિક દોરવું એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - wHISK

ઉંબરા પર સ્વસ્તિક સમૃદ્ધિને આકર્ષે છે. તે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે અને વાસ્તુ દોષને દૂર કરે છે.

Pic credit - wHISK

સ્વસ્તિક દોરવાથી ઘરનું વાતાવરણ સુખદ અને શુભ બને છે.

Pic credit - wHISK

ઘરના ઉંબરે સ્વસ્તિક દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ચારેય દિશાઓથી સકારાત્મક ઊર્જાને આકર્ષે છે.

Pic credit - wHISK

ઘરના ઉંબરે સ્વસ્તિક દોરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને નાણાકીય લાભ પણ થાય છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી આયુર્વેદા અનુસાર છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK