કેમ હંમેશા ઢાંકીને જ રાખવું જોઈએ ડસ્ટબીન? જાણો વાસ્તુ શું કહે છે
Pic credit - AI
ઘરનું રસોડું ફક્ત ખોરાક રાંધવાની જગ્યા નથી, પરંતુ તે આખા પરિવારના સ્વાસ્થ્ય અને ઘરની ખુશીનું વાસ્તવિક કેન્દ્ર માનવામાં આવે છે
Pic credit - AI
રસોડામાંથી ઘરમાં સકારાત્મકતા અને ઉર્જા ફેલાય છે. આવી સ્થિતિમાં, જો આપણે આમાં બેદરકાર રહીએ, તો તે આપણા સ્વાસ્થ્ય, સંબંધો અને આર્થિક સ્થિતિને સીધી અસર કરી શકે છે.
Pic credit - AI
ઘણા લોકો એક સામાન્ય પણ મોટી ભૂલ કરે છે જે છે ડસ્ટબીનને ખુલ્લુ છોડી દેવાની.
Pic credit - AI
જો ડસ્ટબીનને ખુલ્લું રાખી દેવામાં આવે છે, તો તે સમગ્ર વાતાવરણમાં નકારાત્મકતા ફેલાવે છે.
Pic credit - AI
કચરાની ગંધ અને ગંદકી ચારે બાજુ ફેલાય છે, જેનાથી પરિવારના સભ્યોના મૂડ પર પણ ખરાબ અસર પડે છે, ઘરમાં અજાણતાં ઝઘડા વધી થઈ શકે છે
Pic credit - AI
તેમજ ડસ્ટબીનની ગંધના કારણે તેની સીધી અસર નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પડે છે અને તે અવાર નવાર બીમાર પડી શકે છે
Pic credit - AI
આ સિવાય ગંદકી હંમેશા ગરીબી સાથે સંકળાયેલી રહી છે. આથી વાસ્તુ મુજબ ઘરમાં ગંદકી અને દુર્ગંધ હોય ત્યાં લક્ષ્મીનો વાસ રહેતો નથી અને લક્ષ્મી ટકતી પણ નથી
Pic credit - AI
જો ડસ્ટબીન ઘરમાં ખુલ્લુ રાખવામાં આવે તો તેનાથી આર્થિક નુકસાન થાય છે અને પૈસાની તંગી સર્જાય છે