26 august 2025

ઘરમાં ડ્રીમ કેચર લગાવવાથી શું થાય છે?

Pic credit - AI

લોકોને ઘર સજાવટનો ઘણો શોખ હોય છે ત્યારે ઘરને સજાવવા માટે લોકો ઘરમાં અલગ અલગ તોરણો લગાવે છે.

Pic credit - AI

આવું જ એક ઘરની શોભા વધારતું ડ્રીમ કેચર ઘણા લોકોના ઘરમાં જોવા મળી જાય છે, ત્યારે આ ડ્રિમ કેચર ઘરમાં લગવાવાથી શું થાય છે ચાલો જાણીએ

Pic credit - AI

વાસ્તુ તેમજ ફેંગશુઈ મુજબ રંગબેરંગી ડ્રીમ કેચર ઘરમાં લગાવવાથી ઘરની સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે, અને ખુશિયો લાવે છે

Pic credit - AI

ફેંગશુઈ અનુસાર, ઘરની દિવાલો પર ડ્રીમ કેચર લટકાવવાથી વ્યક્તિના બધા સપના સાકાર થાય છે.

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે ડ્રીમ કેચર ઘરની નકારાત્મકતા દૂર કરે છે અને વ્યક્તિને ખરાબ સપના આવતા નથી.

Pic credit - AI

ડ્રીમ કેચર હંમેશા ઉત્તર કે દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ, તેમજ દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ ડ્રીમ કેચર લગાવી શકો છો.

Pic credit - AI

વાસ્તુ અનુસાર, જો સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો આવે છે, તો કાર્યસ્થળ પર તમારી સીટ પાસે ડ્રીમ કેચર લગાવવાથી કાર્યોમાં પ્રગતિ થાય છે

Pic credit - AI

ડ્રીમ કેચર તમને પોઝિટિવ રહેવા અને તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને તમને તમારી મહેનતનું ફળ મળે છે

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI