24 august 2025

મંદિરમાં ભૂલથી પણ ના પાથરવું આ રંગનું આસન, જાણો કેમ

Pic credit - AI

મોટાભાગના લોકો મંદિરમાં ભગવાનની મૂર્તી કે ફોટા નીચે લાલ રંગનું કપડું પાથરતા હોય છે. તો શું આમ કરવું યોગ્ય છે ચાલો જાણીએ

Pic credit - AI

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાલ રંગ ઉર્જાથી ભરેલો છે અને તેને જુસ્સાનું પ્રતીક માનવામાં આવે છે. લાલ અગ્નિ તત્ત્વ રંગ છે જે બેચેની અને ગરમી વધારે છે.

Pic credit - @memer_womania

મંદિરમાં પૂજા કરતી વખતે મન શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ લાલ રંગ મનને અશાંત ઉગ્ર બનાવે છે.

Pic credit - AI

વાસ્તુ મુજબ લાલ રંગને ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે. આ પૂજા સ્થળની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે અને અહંકારને પ્રોત્સાહન આપી શકે છે

Pic credit - AI

લાલ રંગ મનને અસ્થિર કરી શકે છે, જે ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

Pic credit - AI

આથી મંદિરમાં લાલ રંગના કપડાનો ઉપયોગ યોગ્ય માનવામાં આવતો નથી.

Pic credit - AI

ધાર્મિક ગ્રંથોમાં પૂજા સ્થાન પર હળવા અને સૌમ્ય રંગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે .

Pic credit - AI

પીળા, ગુલાબી જેવા રંગો સોમ્ય અને શાંત રંગો છે, આવા રંગના ભગવાનના આસનથી ઘરના મંદિરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI