24 august 2025

શું ઘરમાં બે સાવરણી જોડે જોડે મુકવી યોગ્ય છે? જાણો વાસ્તુ નિયમ

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર એક પરંપરાગત ભારતીય પદ્ધતિ છે જેમાં સકારાત્મક ઉર્જા પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે

Pic credit - AI

આ નિયમોના પાલનથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, પણ જો કેટલીક ભૂલો કરવાથી વાસ્તુદોષ પણ લાગે છે.

Pic credit - AI

તમે જોયુ હશે કે ઘણા લોકો પોતાના ઘરમાં બે સાવરણીને જોડે-જોડે મુકે છે તો શું આમ કરવું યોગ્ય છે ચાલો જાણીએ

Pic credit - AI

વાસ્તુ અનુસાર, ઘરમાં બે સાવરણી એકસાથે ક્યારેય ના મુકવી જોઈએ, તેનાથી ઘણા નુકસાન થાય છે

Pic credit - AI

ઘરમાં બે સાવરણી એકસાથે રાખવાથી ઘરમાં ઝઘડા વધે છે. તેમજ વાસ્તુ દોષ પણ લાગે છે.

Pic credit - AI

સાવરણી સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે આથી વાસ્તુ મુજબ બે સાવરણીને એકસાથે અથવા એકબીજાની ઉપર રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે.

Pic credit - AI

બે સાવરણી સાથે મુકવાથી ઘરમાં નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે અને ઘરના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.

Pic credit - AI

જો તમે ઘરમાં બે સાવરણી રાખો છો, તો ધ્યાન રાખવું કે બન્નેને એકસાથે ના મુકવી. તેના બદલે  બન્ને સાવરણી અલગ અલગ જગ્યાએ રાખી શકો છો.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ, તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI