23 august 2025

અચાનક સફેદ ઘુવડ દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - AI

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, કેટલીક વસ્તુઓ જોઈને શુભ અને અશુભ સંકેતો જાણી શકાય છે.

Pic credit - AI

સપનાથી લઈને વાસ્તવિકતામાં અચાનક કોઈ વસ્તુ જોવી તેની પાછળ ચોક્કસ કોઈને કોઈ સંકેત હોય છે.

Pic credit - AI

ઘુવડ તમે જોયું હશે પણ જો તમને અચાનક ક્યાંકથી સફેદ કલરનું ઘુવડ દેખાઈ જાય તો કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ

Pic credit - AI

બહુ ઓછા લોકો જાણે છે કે ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન પણ કહેવામાં આવે છે. ઘુવડ જોવું શુભ માનવામાં આવે છે.

Pic credit - AI

તેમા પણ સફેદ ઘુવડ જોવું સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - AI

શાસ્ત્રો મુજબ કહેવાય છે કે અચાનક ક્યાંય સફેદ ઘુવડ દેખાય છે, તો સમજો કે આવનારા દિવસોમાં પૈસા સંબંધિત સમસ્યાનો અંત આવવાનો છે.

Pic credit - AI

સફેદ ઘુવડ જોવાનો અર્થ એ પણ છે કે જીવનમાંથી બધા દુ:ખોનો અંત આવવાનો છે.

Pic credit - AI

જો તમને સફેદ ઘુવડ દેખાય છે, તો સમજો કે તેને જોનારનું ભાગ્ય થોડા દિવસોમાં બદલાઈ જવાનું છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, તેની પુષ્ટિ TV9 Gujarati કરતુ નથી 

Pic credit - AI