હિન્દુ ધર્મમાં, ઘણા એવા વૃક્ષો અને છોડનું વર્ણન છે, જે પૂજનીય માનવામાં આવે છે. આ વૃક્ષો અને છોડની પૂજામાં પણ મુખ્યત્વે દોરો કે નાડાછડી બાંધવામાં આવે છે.
Pic credit - AI
ત્યારે પીપળાના થડ પર તમે નાડાછડી કે સફેદ દોરા જોયા હશે, તો આ દોરા કે નાડાછડી બાંધવાથી શું થાય છે ચાલો જાણીએ
Pic credit - AI
પીપળાના ઝાડમાં દેવી-દેવતાઓ રહે છે. આવી સ્થિતિમાં, જો તમે પીપળાના ઝાડ પર નાડાછડી બાંધો છો, તો દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.
Pic credit - AI
પીપળાના ઝાડ પર નાડાછડી બાંધવાથી જે તે વ્યક્તિની કારકિર્દી સંબંધિત સમસ્યાનું નિરાકરણ આવે છે.
Pic credit - AI
પીપળાના ઝાડ પર દોરો બાંધવાથી શનિદેવની કૃપા રહે છે તેમજ પીપળા પર લાલ રંગનો દોરો બાંધવાથી શનિની સાડે સતીનો પ્રભાવ ઘટે છે.
Pic credit - AI
પીપળાના ઝાડ પર નાડાછડી બાંધવાથી પૂર્વજોનો આશીર્વાદ મળે છે અને અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
Pic credit - AI
સખત મહેનત પછી પણ સફળતા ન મળી રહી હોય, તો પીપળાના ઝાડ પર નાડાછડી બાંધો. આમ કરવાથી તમને કારકિર્દીમાં સફળતા મળે છે
Pic credit - AI
તેમજ પીપળાના ઝાડ પર નાડાછડી બાંધવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે અને વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ વધે છે.
Pic credit - AI
Pic credit - AI
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે તેની TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી