14 august 2025

દૂધનું ઉભરાય જવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - AI

રોજિંદા જીવનમાં આવી કેટલીક ઘટનાઓ બને છે, જેને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ કે અશુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - AI

આવી જ એક ઘટના છે - ગેસ પર રાખેલ દૂધનું ઉભરાય કે  ઢોળાઈ જવું. ચાલો જાણીએ કે આ ઘટના શું સૂચવે છે.

Pic credit - AI

માન્યતા અનુસાર, ઉકળતા દૂધનું ઉભરાય જવું એ કોઈ મોટા પરિવર્તનનો સંકેત આપે છે. તેને સારા અને ખરાબ બંને સંકેત તરીકે લેવામાં આવે છે.

Pic credit - AI

ઘણા લોકો માને છે કે ગેસ પર રાખેલ દૂધનું ઉભારાય જાય તો તે કોઈ સારા સમાચારનો સંકેત હોઈ શકે છે.

Pic credit - AI

આ એક સંકેત છે કે તમે કોઈ પ્રિયજનને મળવા જઈ રહ્યા છો અથવા પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાનું છે.

Pic credit - AI

જોકે કેટલાક જ્યોતિષીઓનું માનવું હોય, તો દૂધનું ઉભરાય જવું એ ઘરમાં કોઈ સમસ્યા કે વિવાદનો સંકેત પણ હોઈ શકે છે.

Pic credit - AI

આ સંબંધમાં તણાવ, કામ પર નિષ્ફળતા અથવા કોઈ નાણાકીય મુશ્કેલીનું આગમન હોઈ શકે છે.

Pic credit - AI

દૂધનું ઉભરાવું આવનારા સમયમાં ઘરમાં કોઈ અનિચ્છનીય ઘટનાનો પણ સંકેત આપે છે

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI