30 May 2025

રિયલ લાઈફમાં સગા-સબંધી છે તારક મહેતાના આ સ્ટાર્સ !

Pic credit - google

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 16 વર્ષથી ટીવી પર રાજ કરી રહ્યો છે. ચાહકોને તારક મહેતાના દરેક પાત્ર ખૂબ ગમે છે.

Pic credit - google

પણ શું તમે ખબર છે કે આ શોમાં કામ કરતા કે કામ કરી ચૂકેલા કેટલાક પાત્રો રિયલ લાઈફમાં સગા-સબંધી છે, તો ચાલો જાણીએ કોણ છે તે..

Pic credit - google

બાપુજી એટલે કે ચંપકલાલના વાસ્તવિક જીવનમાં 2 પુત્રો છે તેમણે આ શોમાં ટપ્પુના મિત્રોની ભૂમિકા ભજવી હતી.

Pic credit - google

ગોગીનું પાત્ર ભજવતો સમય શાહ રિયલ લાઈફમાં ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીનો પિતરાઈ ભાઈ છે.

Pic credit - google

રીટા રિપોર્ટરના પતિ માલવ રાજદા આ સિરિયલના ચીફ ડાયરેક્ટર છે, જોકે હાલ બન્ને આ શોના ભાગ નથી.

Pic credit - google

દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી પણ આ સિરિયલમાં જોવા મળ્યા છે.

Pic credit - google

દિશા વાકાણીનો ભાઈ સુંદરલાલ વાસ્તવિક જીવનમાં પણ તેનો ભાઈ છે.

Pic credit - google