2 June 2025

થાળીમાં એકસાથે 3 રોટલી, શાસ્ત્રોમાં શા માટે મનાઈ છે

Pic credit - google

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે થાળીમાં ક્યારેય ત્રણ રોટલી પીરસવી ન જોઈએ. તો આવું કેમ?

Pic credit - google

કેમ થાળીમાં ત્રણ રોટલી પીરસવાને લઈને શાસ્ત્રોમાં મનાય છે, ચાલો જાણીએ સાચું કારણ

Pic credit - google

મોટાભાગના લોકો ફક્ત એટલા માટે તેનું પાલન કરી રહ્યા છે કારણ કે તેમણે હંમેશા તેમના ઘરના વડીલોને આવું કરતા જોયા છે, પણ શાસ્ત્રો શું કહે છે ચાલો જાણીએ

Pic credit - google

તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર, ત્રણ રોટલી ફક્ત પૂર્વજોને જ પીરસવામાં આવે છે. આ જ કારણ છે કે જીવંત વ્યક્તિની થાળીમાં 3 રોટલી પરોસવામાં આવતી નથી

Pic credit - google

તેમ છત્તા કોઈને ત્રણ રોટલી જોઈએ છે, તો ત્રીજી રોટલીનો એક નાનો ખૂણો તોડીને તેની થાળીમાં પીરસવામાં આવે છે

Pic credit - google

બીજી માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિ એક થાળીમાં 3 રોટલી એકસાથે ખાય છે, તો તેના મનમાં બીજાઓ પ્રત્યે દુશ્મનાવટની લાગણી ઉત્પન્ન થાય છે.

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્રમાં, 3 નંબરને અશુભ માનવામાં આવે છે. તેથી, 3 નંબરને કોઈપણ શુભ કાર્ય શરૂ કરવામાં આવતું છે.

Pic credit - google

આ જ કારણ છે કે એક થાળીમાં 3 રોટલી અથવા અન્ય કોઈપણ 3 ખાદ્ય પદાર્થો એકસાથે પીરસવાની મનાઈ છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર મુજબ લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google