12 july 2025

રાત્રે ઘરની બહાર કૂતરાનું રડવું શુભ કે અશુભ? કઈ વાતનો સંકેત છે જાણો

Pic credit - AI

તમે ઘરની બહાર કે શેરીમાં કૂતરાને રડતા સાંભળ્યા હશે. મોટાભાગે કૂતરા રાતે રડતા જોવા મળે છે.

Pic credit - AI

કૂતરાનું આમ રડવું શુભ છે કે અશુભ તેમજ તે કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ

Pic credit - AI

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કૂતરાનું રડવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. જો કોઈના ઘરની બહાર કૂતરો રડે છે, તો તેના ઘરમાં કોઈ મોટી આફત આવવાની છે.

Pic credit - AI

તેમજ દિવસ દરમિયાન કૂતરાનું રડવું પણ અશુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરની બહાર કૂતરો રડે છે તેને અપ્રિય સમાચાર મળી શકે છે.

Pic credit - AI

રાત્રે કૂતરાનું રડવું એ અનેક પ્રકારની દુર્ઘટનાનો સંકેત છે. કૂતરાઓને મુશ્કેલી કે અપ્રિય ઘટનાનો ખ્યાલ પહેલા થી જ આવી જાય છે.

Pic credit - AI

કૂતરો નકારાત્મક ઉર્જાની હાજરીમાં પણ રડવાનું શરૂ કરી દે છે.

Pic credit - AI

કૂતરાનું મોટેથી રડવું એ તેના સાથી કૂતરાઓને કોઈ અપ્રિય ઘટના બનવાની છે તેની જાણ કરે છે.

Pic credit - AI

જો તમારો પાલતુ કૂતરો ખાવા-પીવાનું બંધ છોડી દે અને રડવા લાગે, તો સમજો કે તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બનવાની છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI