26 May 2025

ઘરમાં ચંપલ પહેરવા જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલાક નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે અને સુખ-શાંતિ જળવાઈ રહે છે

Pic credit - google

પણ વાસ્તુ મુજબ કેટલીક એવી ભૂલો જે આપણે કરવાથી બચવું જોઈએ, નહીં તો લાભના બદલે નુકસાન થાય છે.

Pic credit - google

વાસ્તુમાં ચપ્પલ પહેરવા-ઉતારવાને લઈને પણ નિયમ છે, તો શું વાસ્તુ મુજબ ઘરમાં ચપ્પલ પહેરવા જોઈએ કે નહીં? ચાલો જાણીએ

Pic credit - google

ઘરમાં જૂતા અને ચંપલ પહેરવા ન જોઈએ. વાસ્તવમાં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નથી, અને વાસ્તુ અને જ્યોતિષ અનુસાર પણ તે યોગ્ય નથી.

Pic credit - google

જૂતા-ચપ્પલ બહાર પહેરીને ફરવા માટે બનાવવામાં આવ્યા છે તેને ઘરમાં પહેરવાથી નકારાત્મક ઉર્જા રહે છે,તેમજ શનિની અશુભ છાયા પણ ઘરમાં રહે છે 

Pic credit - google

ઘરમાં ચપ્પલ પહેરવાથી સુખ-શાંતિ પણ પ્રભાવિત થાય છે, તેમજ પરિવારમાં કલેશ થઈ શકે છે અને દરિદ્રતાનું કારણ પણ બની શકે છે  

Pic credit - google

ઘરના રસોડામાં, ભંડાર ઘર કે પછી મંદિરમાં ચપ્પલ ભૂલથી પણ ના લાવવા જોઈએ તેનાથી સંપત્તિનો નાશ થાય છે

Pic credit - google

તેમજ તમે જે રૂમમાં કે પલંગ પર સૂતા હોવ ત્યાં જૂતા અને ચંપલ ન રાખવા જોઈએ. આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

Pic credit - google

આ સિવાય બહાર ફરીને આવ્યા હોવ તો તે ચપ્પલ પહેરીને ઘરમાં પણ પ્રવેશ ના કરવો જોઈએ તે ઘરમાં અશાંતિ  લાવે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google