30 May 2025

ઉંદર પગ પર ચઢી જાય તો શુભ કે અશુભ?

Pic credit - google

હિન્દુ ધર્મમાં, ઉંદરને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે. આથી ઘરમાં ઉંદરનું આગમન શુભ માનવામાં આવે છે પણ 2થી વધારે ઉંદર ના હોવા જોઈએ.

Pic credit - google

પણ જો ઘરમાં ઉંદર તમારા પગ પર ચઢી જાય કે પછી પગને અડીને ભાગી જાય તો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

જો ઉંદર તમારા પગ પર ચઢી જાય છે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

ઉંદર તમારા પગ પર ચઢે છે તેનો અર્થ એ છે કે તમને જલદી લાભ મળવાનો છે.

Pic credit - google

જો ઉંદર તમારા પગ પર ચઢી જાય કે અડીને ભાગી જાય તો ધન લાભનો સંકેત મળે છે.

Pic credit - google

આ સિવાય ઉંદરનું પગ પર ચઢવું બુદ્ધિમાં વૃદ્ધિ અને સારા નિર્ણયો લેવાના સંકેત આપે છે.

Pic credit - google

પણ ધ્યાન રાખો ઉંદર તમારા પગ પર ચઢીને કરડી જાય તો અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

જો ઘરમાં મોટી સંખ્યામાં ઉંદરો જોવા મળે તો તે સારું માનવામાં આવતું નથી.  આથી ઉંદરોને મારવાને બદલે, તેમને ભગાડવાના પગલાં લો.

Pic credit - google