29 May 2025

કબૂતરને જોડીમાં જોવું શુભ છે કે અશુભ?

Pic credit - google

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં કબૂતરનું આગમન ખુબ જ શુભ સંકેત આપે છે.

Pic credit - google

પણ શું કબૂતરની જોડી ઘરમાં પ્રવેશે કે પછી તમારી બાલ્કનીમાં બેઠેલી દેખાય તો તે શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

કબૂતને જોડીમાં જોવું વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ખુબ જ શુભ માનવામાં આવે છે તેમજ તેમનું ઘરમાં આગમન પણ ખુબ જ શુભ છે.

Pic credit - google

કબૂતરની જોડી સૌભાગ્ય, શાંતિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જો કબૂતરની જોડી ઘરમાં આવે છે તો તે સુખ-સમુદ્ધિનો સંકેત આપે છે.

Pic credit - google

કબૂતરને પ્રેમ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આથી જો તમે કબૂતરની જોડી જુઓ છો તો તમારા સંબંધો મજબૂત બને છે અને પ્રેમ વધે છે

Pic credit - google

કેટલાક લોકોનું માનવુ છે કે કબૂતરોને જોડીમાં જોવું એ શુભ કાર્ય, જેમ કે લગ્ન અથવા નવું કાર્ય શરુ થવાનો સંકેત આપે છે.

Pic credit - google

સનાતન ધર્મમાં, કબૂતરની જોડીનું ઘરમાં આગમન પૂર્વજોના આશીર્વાદ દર્શાવે છે.

Pic credit - google

કેટલીક માન્યતાઓમાં, કબૂતરોની જોડીને દેવી-દેવતાઓની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - google

નોંધ: નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google