3 June 2025

રસોડામાં મંદિર બનાવવું કે રાખવું શુભ છે કે અશુભ?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિર ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને બધી સકારાત્મક ઉર્જા અહીંથી ઉત્પન્ન  થાય છે

Pic credit - google

તેથી, ઘરમાં યોગ્ય દિશામાં મંદિર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

Pic credit - google

પરંતુ કેટલાક લોકો રસોડામાં મંદિર બનાવે છે, ત્યારે શું રસોઈ ઘરમાં મંદિર રાખવું કે બનાવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં મંદિર બનાવવું બિલકુલ યોગ્ય નથી, આથી ભૂલથી પણ ઘરના રસોડામાં પૂજા સ્થાન ન બનાવવું જોઈએ

Pic credit - google

કારણ કે રસોડું અગ્નિ તત્વ સાથે સંકળાયેલું છે, અને જ્યારે અહીં મંદિર રાખવામાં આવે છે, ત્યારે બે શક્તિઓ વચ્ચે ટકરાવ થાય છે

Pic credit - google

આ ટકરાવ ઘરની સકારાત્મક ઉર્જાને અસર કરી શકે છે, તેથી ભૂલથી પણ રસોડામાં મંદિર ન રાખો

Pic credit - google

આ સિવાય રસોડામાં દરેક પ્રકારનો ખોરાક બને છે લસણ અને ડુંગળી જેવા તામસીક ખોરાકનો પણ બને છે ત્યારે અહીં મંદિર હોવું શુભ નથી માનવામાં આવતુ.

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિરને ઉત્તર-પૂર્વ દિશામાં અથવા ઘરના ઇશાન ખૂણામાં રાખી શકાય છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google