5 august 2025

કબૂતરને ચણ નાખવાથી શું લાભ થાય છે?

Pic credit - AI

ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં કબૂતરોને ચણ કે દાણા નાખવા ખૂબ જ શુભ કાર્ય છે.

Pic credit - AI

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કબૂતરોને ચણ નાખવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. તે પૂર્વજોને ખોરાક અને પાણી આપવા જેવું પવિત્ર કાર્ય માનવામાં આવે છે.

Pic credit - AI

જ્યોતિષશાસ્ત્રમાં, કબૂતરોને ઘણા ગ્રહો સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કબૂતરોને ખવડાવવાથી રાહુ અને કેતુ ગ્રહોની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે

Pic credit - AI

તેમજ રાહુ અને કેતુ તમારા પર તેમના શુભ પ્રભાવમાં વધારો થાય છે.

Pic credit - AI

કબૂતરને શુક્ર ગ્રહ સાથે પણ જોડવામાં આવે છે. શુક્ર પ્રેમ, સુંદરતા અને સમૃદ્ધિનો કારક છે. કબૂતરોને ખવડાવવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે, જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે.

Pic credit - AI

કબૂતરને ચણ નાખવાથી ઘરમાં સુખ શાંતિ અને પરિવારમાં ખુશિયો આવે છે

Pic credit - AI

કબૂતરોને ચણ નાખવાથી ભગવાનની સેવા એક પ્રકારની માનવામાં આવે છે, આમ કરવાથી વ્યક્તિને દૈવી આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

Pic credit - AI

મુંબઈ જેવા મોટા શહેરોમાં કબૂતરોની અસંખ્ય વસ્તી થતા ત્યાં કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ છે, અહીં ચણ નાખવા પર જેલ પણ થઈ શકે છે

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI