રક્ષાબંધન પર ભૂલથી પણ બહેનને ના આપશો આ ભેટ! જાણો કેમ?
Pic credit - AI
રક્ષાબંધનનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. ભાઈઓ અને બહેનો એકબીજાને ભેટ આપીને આ તહેવારને તેમના સ્નેહ અને પ્રેમથી ઉજવશે.
Pic credit - AI
પરંતુ, કેટલીક વસ્તુઓ એવી છે જે ભેટ આપવામાં આવે ત્યારે દુર્ભાગ્ય લાવે છે અથવા સંબંધોમાં સમસ્યાઓ ઉભી કરે છે તેવું માનવામાં આવે છે.
Pic credit - AI
જ્યોતિષ અને વાસ્તુના મતે કેટલીક વસ્તુઓ ભેટમાં આપવાથી સમસ્યાઓ આવી પડે છે, ત્યારે ચાલો જાણીએ કે તમારે કઈ વસ્તુઓ ભેટ આપવાનું ટાળવું જોઈએ.
Pic credit - AI
કાચના વાસણો ભેટમાં આપવાને ઘણીવાર અશુભ માનવામાં આવે છે. કાચની નાજુકતા પણ સંબંધ સાથે સંકળાયેલી છે. આથી કાચની વસ્તુઓ ભેટ આપવાથી તમારા સંબંધો તૂટી શકે છે.
Pic credit - AI
ઘડિયાળ પણ ગિફ્ટમાં ના આપવું જોઈએ. વૈદિક જ્યોતિષમાં, સમય "કર્મના દેવતા" શનિ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે જન્મકુંડળીમાં શનિની અશુભ સ્થિતિ અવરોધો અને વિલંબ લાવી શકે છે.
Pic credit - AI
છરી અથવા કાતર જેવી ધારદાર વસ્તુઓને પણ ભેટમા ના આપવી. માન્યતા એ છે કે તીક્ષ્ણ વસ્તુઓ ખરાબ નસીબ લાવી શકે છે અને સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે.
Pic credit - AI
ઘણી પરંપરાઓમાં, કાળા રંગને શોક, ઉદાસી અને નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. આ કારણે, આ રંગોના કપડા ભેટમાં ના આપવા જોઈએ.
Pic credit - AI
એવું માનવામાં આવે છે કે કાળા કપડા નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે, જે સંબંધોમાં દુઃખ લાવી શકે છે. તેથી, આ વખતે કાળા કપડાં કે વસ્તુઓ ભેટમાં ન આપો.
Pic credit - AI
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી