16 નવેમ્બર 2025 

કબૂતરનું બાલ્કની કે છત પર ઈંડા મૂકવું શુભ છે કે અશુભ?

Pic credit - wHISK

ઘણી વખત ઘરમાં કબૂતર માળો બનાવે છે. એકવાર કબૂતર માળો બનાવી જાય પછી, શું કરવું તે સમજાતુ નથી.

Pic credit - wHISK

લોકો ચિંતિત હોય છે કે કબૂતરનો માળો કાઢી નાખવો જોઈએ કે રહેવા દેવો જોઈએ.

Pic credit - wHISK

જો કબૂતર બાલ્કની કે છત પર માળો બનાવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તે દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે.

Pic credit - wHISK

કબૂતરો ઘણીવાર બાલ્કની કે છત પર માળો બનાવે છે અને ઈંડા મૂકે છે. ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર આ વિશે શું સમજાવે છે.

Pic credit - wHISK

કહેવાય છે કે જો કબૂતરો બાલ્કની કે છત પર માળો બનાવે, તો તે સ્થળ પવિત્ર બની જાય છે. આ સૂચવે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા વધી રહી છે.

Pic credit - wHISK

ધાર્મિક રીતે, કબૂતરોને નુકસાન પહોંચાડવું અથવા તેમના ઈંડા ફેંકી દેવા પાપ માનવામાં આવે છે

Pic credit - wHISK

જોકે, વૈજ્ઞાનિક રીતે, કબૂતરો પણ ઘણા રોગોનું કારણ બની શકે છે, તેથી કબૂતરના માળાને નુકસાન પહોંચાડ્યા વગર ત્યાંથી ખસેડી ઘરની બહાર મુકી દેવો જોઈએ

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - wHISK