21 august 2025

ઘરના રસોડામાં ડસ્ટબીન મૂકવું યોગ્ય છે? જાણો વાસ્તુ શું કહે છે

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની દરેક વસ્તુ યોગ્ય દિશામાં હોવી જોઈએ. બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ.

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાથી લઈને બેડરૂમ, બાથરૂમ અને મંદિર સુધી ઘણા નિયમો છે.

Pic credit - AI

તમને જોયું હશે કે ઘણા લોકો ઘરના રસોડામાં ડસ્ટબીન મુકે છે, ત્યારે શું આમ કરવું યોગ્ય છે વાસ્તુ શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ 

Pic credit - AI

રસોડમાં ક્યારેય ડસ્ટબીન ના રાખવું જોઈએ, આમ કરવાથી મા લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

Pic credit - AI

ડસ્ટબીનમાં આપણે ગંદો કચરો એકઠો કરતા હોય છે, જે રસોડામાં રાખવો યોગ્ય નથી ત્યાં ગંદકી ફેલાય છે આથી ડસ્ટબીન રસોડામાં ના મુકવું જોઈએ

Pic credit - AI

વાસ્તુ મુજબ  રસોડામાં ડસ્ટબીન રાખવાથી છે પરિવારના લોકો દેવામાં ડૂબ્યા રહે છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

Pic credit - AI

જો રસોડામાં કે ઘરમાં લાંબા સમય સુધી કચરો એકઠો કરવામાં આવે તો જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વારંવાર આવી શકે છે.

Pic credit - AI

કચરાની ડોલ રસોડામાં રાખવાથી નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને પરિવારના સભ્યોનું મન હંમેશા ચીડાયેલું રહેશે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI