27 નવેમ્બર 2025 

ઘરમાં સમુદ્ધિ ઈચ્છો છો, તો મની પ્લાન્ટમાં ઉમેરી દો આ 2 વસ્તુ

Pic credit - wHISK

મની પ્લાન્ટને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - wHISK

વાસ્તુ અનુસાર, ઘરમાં મની પ્લાન્ટ સ્થિર સંપત્તિ અને સુખ સુનિશ્ચિત કરે છે.

Pic credit - wHISK

એટલા માટે લોકો મની પ્લાન્ટના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાળજી લે છે. મની પ્લાન્ટમાં બે વસ્તુઓ ઉમેરવી ખુબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

આ વસ્તુઓ તમારે બજારમાંથી લાવવાની નહીં રહે તે તમારા રસોડામાં પહેલાથી જ હાજર છે. તેમજ તે મની પ્લાન્ટને લીલો છમ રાખે છે.

Pic credit - wHISK

તેમાની પહેલી વસ્તુ છે ખાંડ. મની પ્લાન્ટમાં ખાંડનું પાણી રેડવાથી તેનો વિકાસ થાય છે. 

Pic credit - wHISK

 ખાંડ જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિમાં વધારો કરે છે અને કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત પૂરો પાડે છે

Pic credit - wHISK

હિન્દુ ધર્મમાં હળદરને શુદ્ધતા અને શુદ્ધિકરણનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - wHISK

મની પ્લાન્ટમાં હળદરનું પાણી આપવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

Pic credit - wHISK