6 February 2025

વારંવાર તુલસીના છોડનું  સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

Pic credit - Meta AI

સનાતન ધર્મમાં તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપરાંત, આ છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે.

Pic credit - Meta AI

તુલસીના છોડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તુલસીનો છોડ બુધ ગ્રહ સાથે સંબંધિત છે.

Pic credit - Meta AI

તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસી વારંવાર સુકાઈ જતી હોય તો તે કઈ વાતનો સંકેત આપે છે

Pic credit - Meta AI

તુલસીના છોડનું વારંવાર સુકાઈ જવું અશુભતા માનવામાં આવે છે. જે સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ધીરે ધીરે વધી રહી છે.

Pic credit - Meta AI

આ ઉપરાંત, સૂકાઈ જતો તુલસીનો છોડ એ પણ સૂચવે છે કે કોઈને કોઈ કારણસર તમારા ઘરમાં પૈસા ટકતા નથી.

Pic credit - Meta AI

વારંવાર સૂકાઈ જતી તુલસી એ પણ સંકેત આપે છે કે તમારી પાસે તમારા પૂર્વજોનું દેવું છે જે તમારે ચૂકવવું પડશે.

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનું સૂકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પરંતુ જો તેને લગતા કેટલાક ઉપાયો કરવામાં આવે તો સૂકી તુલસી પણ શુભ સંકેત આપે છે.

Pic credit - Meta AI

સૂકી તુલસીની ડાળીને સફેદ રુમાં લપેટીને ઘીમાં બોળી ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવો. આમ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

Pic credit - Meta AI

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે આથી Tv9 ગુજરાતી તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - Meta AI