6 February 2025

ખરાબ કોલેસ્ટ્રોલને નસોમાંથી ખેંચી બહાર કાઢી નાખશે આ 5 વસ્તુ !

Pic credit - Meta AI

કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ તેની માત્રા વધી જાય તો ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે, જે આપણા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે.

Pic credit - Meta AI

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. એક ગુડ કોલેસ્ટ્રોલ અને એક બેડ કોલેસ્ટ્રોલ.

Pic credit - Meta AI

જો તમે પણ બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પરેશાન છો તો આ 5 વસ્તુઓને આહારમાં સામેલ કરી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધતા અટકાવી શકો છો

Pic credit - Meta AI

જેમાં પાલક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાલકમાં વિટામિન K અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને નશોમાંથી દૂર કરે છે

Pic credit - Meta AI

ભીંડામાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાયબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરી શકે છે.

Pic credit - Meta AI

ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવે છે અને ધમનીઓને સ્વસ્થ રાખી શકે છે.

Pic credit - Meta AI

લસણમાં એલિસિન હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

Pic credit - Meta AI

ટામેટામાં લાઇકોપીન હોય છે, જે કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવે છે અને હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે.

Pic credit - Meta AI