1 June 2025

કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શું લાભ થાય છે?

Pic credit - google

ઘણીવાર લોકો ગાય-કૂતરાને રોટલી ખવડાવે છે. ત્યારે ચાલો જાણીએ કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે?

Pic credit - google

ઘણીવાર લોકો જીવનમાં કેટલીક સમસ્યાનો સામનો કરતા રહે છે. આવા લોકોએ કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આમ કરવીથી સમસ્યા દૂર થવા લાગે છે.

Pic credit - google

જો તમે ગ્રહોના ખરાબ પ્રભાવનો સામનો કરી રહ્યા છો, તો કાળા કૂતરાને રોટલી ખવડાવો. આનાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે અને સંકટમાંથી મુક્તિ મળે છે.

Pic credit - google

કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી ભૈરવ બાબા પ્રસન્ન થાય છે. આથી વ્યક્તિના જીવનમાં અકાળ મૃત્યુ જેવી ઘટનાઓ પણ ટળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

Pic credit - google

કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ દોષ દૂર થાય છે. આ સાથે, અટકેલા કામ થવા લાગે છે અને કેતુનો અશુભ પ્રભાવ પણ ઓછો થાય છે

Pic credit - google

જો તમે દેવામાં ડૂબેલા હોવ, તો કાળા કૂતરાને રોટલી ખવડાવો. આમ કરવાથી દેવાથી મુક્તિ મળે છે અને નાણાકીય લાભ થાય છે.

Pic credit - google

આ સિવાય જે લોકોને પૈસાની તંગીનો સામનો કરે છે તેમણે પણ કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

Pic credit - google

જો સખત મહેનત પછી પણ સફળતા ન મળે, તો કાળા કૂતરાને રોટલી ખવડાવો. આમ કરવાથી કામમાં સફળતા મળે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google